• +91-92650 69696
  • +91-98242 46783
  • kansarasevasamaj@gmail.com

શ્રધ્ધાંજલી

શ્રી હસવંતરાય બુધ્ધ (ઉ.વ.૮૫ વર્ષ)  - જામનગર
દુઃખદ અવસાન

શ્રી હસવંતરાય બુધ્ધ (ઉ.વ.૮૫ વર્ષ) - જામનગર

કંસારા અંદરજી ધનજી બુધ્ધ ના પુત્ર તથા કેતન ભાઇ,અનીષભાઇ ના પિતા શ્રી હસવંતરાય બુધ્ધ(ઉ.વ.૮૫ વર્ષ) આજ રોજ તા.૩૧/૧૨/૨૦૧૯ મંગળવારના વહેલી સવારે શ્રીજી ચરણ પામેલા છે.તેમની સ્મશાન યાત્રા સવારે ૧૦ વાગ્યે અમારા નિવાસ સ્થાને થી રાખેલ છે. મુરલીધર સોસાયટી, જકાતનાકા પાસે, જામનગર.

વિમલભાઈ ભુપતરાય સોલંકી  - જામનગર
દુઃખદ અવસાન

વિમલભાઈ ભુપતરાય સોલંકી - જામનગર

જામનગર નિવાસી કંસારા ભુપતરાય મણીલાલ સોલંકી ના પુત્ર વિમલભાઈ ભુપતરાય સોલંકી તા. ૨૫/૧૨/૨૦૧૯ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની અંતિમ યાત્રા સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસ્થાને થી નીકળશે . સાધના કોલોની ૧, ઢારીયો છેડે